Localyze

તમારા ભવિષ્યના લાખો ગ્રાહકો અંગ્રેજી ભાષાનો ઉપયોગ નથી કરતાં.

સ્થાનિકીકરણ કરૉ
People

આ એક લાઈવ ટ્રાન્સક્રિએશન છે!

અમે તમને તમારા આગલા લાખો ગ્રાહકો સુધી કોઈપણ ગેરસમજ વિના સંપર્ક કરવામાં તમારી મદદ કરીશું.

ભાષા પુનર્રચના કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે જાણો.

This is a live transcreation!

We are here to help you speak to your next million customers without the trouble of being misunderstood.

Let us show you how a transcreation works.

yellow rod
You can drag me!

અમે એક મલ્ટીલીંગુઅલ એડ ટેક પ્લેટફોર્મ છીએ.

ભારતમાં આવનારા ઓનલાઇન યુઝરોની આવતી પેઢીઓને પોતાની સેવાઓ પુરી પાડવા માટે મોટી બ્રાંડોને તેમના સંચારમાં સાંસ્કૃતિક રૂપે સુસંગત થવા ઘણી બધી ભાષા સેવાઓની જરૂર પડે છે. લોકલાઈઝ હિન્દી, તમિલ, તેલગુ, બંગાળી, મરાઠી જેવી આંઠ થી વધુ ભાષામાં ભાષા પુનર્રચનાની બધીજ સેવાઓ પ્રદાન કરે છે..

લોકલાઈઝ શા માટે?

2021 સુધીમાં ભારતીય ભાષા બોલનારા 75% પ્રેક્ષકો અંગ્રેજી ઉપયોગ કરનારા ઇન્ટરનેટ વપરાશકર્તાઓથી વધી જશે. આવા સંજોગમાં એક બ્રાંડ માટે તેમના વ્યવસાયમાં સ્પર્ધાત્મક ફાયદો મેળવવા વિવિધ બજારો, સંસ્કૃતિઓ અને સંદર્ભોમાં અસરકારક રીતે સંચાર કરવું અત્યાવશ્યક છે. અમે તમને તમારા ભવિષ્યના સંભવિત ગ્રાહકો સાથે સ્થાનિક સ્તરે સંચાર કરવામાં અને કોઈપણ ગેરસમજ વિના તમારી વાત પહોંચાડવામાં સહાય કરીશું.

અમારા ઉકેલ
Transcreate

ટ્રાન્સક્રિએટ

દેશભરમાં 500 થી વધુ પેશેવર ટ્રાન્સક્રિએટરોના સંપર્ક સાથે લોકલાઈઝ માપ, ગતિ અને કાર્યક્ષમતા પર યોગ્યતા પ્રદાન કરે છે.

Reach

પહોંચ

અમે ટોચના બહુભાષી પ્રકાશકોના અમારા નેટવર્ક દ્વારા બ્રાંડના સંદેશને તેમના હાલના તથા નવા ગ્રાહકો સુધી તેમની મૂળ ભાષામાં પહોંચાડવામાં અને તેનો પ્રસાર કરવામાં મદદ કરીએ છે.

Perform

પ્રદર્શન

અમારો અભિગમ એ અમારા ગ્રાહકોને સ્થાનિક બ્રાંડ સંચાર પૂરું પાડવા માટે નિષ્ણાત ભાષા સેવાઓને વિશિષ્ટ માર્કેટીંગ ચેનલ તજજ્ઞ સાથે જોડે છે.

અમારો ધ્યેય

અમારો ધ્યેય બ્રાંડને તેના સ્થાન કે ભાષાના પ્રતિબંધ વિના તેમના પ્રેક્ષકો સાથે વાતચીત કરવા માટે સશક્ત બનાવવાનો છે.

અમારા વિષે જાણો

ટ્રાન્સક્રિએટર બનો

ટ્રાન્સક્રિએશનનો ક્રાંતિકારી અનુભવ

હમણાં અરજી કરો
repeat
સ્થિર, રીકરીંગ પ્રોજેક્ટ

લોકલાઈઝની ટીમ તમારા પ્રોજેક્ટની યોજનાઓ સરળ બનાવે છે જે ભવિષ્યના પ્રોજેક્ટ માટે વધુ અનુમાનિત તક આપે છે. દરેક બ્રાંડ સાથે કંઈક નવું શીખવાની કોઈ નવી તકનીક ના હોવાથી તમે તમારી શ્રેષ્ટતા પર વધારે ધ્યાન આપી શકો છો.

speed
ઝડપી અને વાજબી ચુકવણી શરતો

તમારા વળતર માટે મહિનાઓ સુધી રાહ જોવી તે અસ્વીકાર્ય છે. અમે પ્રોજેક્ટ સમાપ્તિના 15-20 દિવસની અંદર ટ્રાન્સક્રિએટરોને ચુકવણી કરી દઈએ છીએ.

growth
તમારી કારકીર્દિ આગળ વધારો

દરેક પ્રોજેક્ટની સમાપ્તિ બાદ તમારા પ્રદર્શનની પ્રતિસાદ રિપોર્ટ મેળવો જે તમારી વૃદ્ધિ અને તમારી ટ્રાન્સક્રિએશન કુશળતાને વધુ સક્ષમ બનાવશે.

support
સહયોગ કરો અને સમર્થન મેળવો

કોઈપણ સમસ્યાઓ ઉકેલવા અને તમારા બધા પ્રશ્નોના જવાબો મેળવવા માટે અન્ય ટ્રાન્સક્રિએટરો, સંપાદકો અને પ્રુફરીડરો સાથે મળીને કાર્ય કરો.

હેલો કહો!

શરૂઆત કરવા માટે તૈયાર છો? Hello@localyze.co પર અમને લખો અથવા ફોર્મ ભરો. અસરકારક રીતે વાર્તાલાપ કરવામાં લોકલાઈઝ કેવી રીતે તમારી મદદ કરે છે તે અમે તમને દર્શાવીએ.

hello@localyze.co