Localyze

અમારા વિષે જાણો

અમે કોણ છે

એક બ્રાંડને તેમના ગ્રાહકો અને કર્મચારીઓને એક ભાષા, સ્વર અને ભાવનામાં એકીકૃત, સાકલ્યવાદી અનુભવ પ્રદાન કરવાના ધ્યેય સાથે લોકલાઈઝ શરૂ કરવામાં આવ્યું.

આ ધ્યેયમાં અમારું યોગદાન બ્રાંડ્સને વધુ સુલભ અને સુસંગત બનાવતી તેમની માહિતીને લોકશાહી બનાવવામાં સહાય કરશે. બ્રાંડ પહેલાં કરતાં વધુ પ્રભાવ સાથે બજારોમાં જવા સજ્જ થઈ જશે. ભારતીય ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાં ભારે પરિવર્તન થવાને કારણે આ ઇતિહાસમાં એક અનન્ય સમય છે.

2021 સુધીમાં એકંદર દેખાવ કઈક આવી રીતે દેખાશે

અમારા ઉકેલ

અમારો ધ્યેય

અમારો ધ્યેય બ્રાંડને તેના સ્થાન કે ભાષાના પ્રતિબંધ વિના તેમના પ્રેક્ષકો સાથે વાતચીત કરવા માટે સશક્ત બનાવવાનો છે.

ટ્રાન્સક્રિએટર બનો

ટ્રાન્સક્રિએશનનો ક્રાંતિકારી અનુભવ

હમણાં અરજી કરો
repeat
સ્થિર, રીકરીંગ પ્રોજેક્ટ

લોકલાઈઝની ટીમ તમારા પ્રોજેક્ટની યોજનાઓ સરળ બનાવે છે જે ભવિષ્યના પ્રોજેક્ટ માટે વધુ અનુમાનિત તક આપે છે. દરેક બ્રાંડ સાથે કંઈક નવું શીખવાની કોઈ નવી તકનીક ના હોવાથી તમે તમારી શ્રેષ્ટતા પર વધારે ધ્યાન આપી શકો છો.

speed
ઝડપી અને વાજબી ચુકવણી શરતો

તમારા વળતર માટે મહિનાઓ સુધી રાહ જોવી તે અસ્વીકાર્ય છે. અમે પ્રોજેક્ટ સમાપ્તિના 15-20 દિવસની અંદર ટ્રાન્સક્રિએટરોને ચુકવણી કરી દઈએ છીએ.

growth
તમારી કારકીર્દિ આગળ વધારો

દરેક પ્રોજેક્ટની સમાપ્તિ બાદ તમારા પ્રદર્શનની પ્રતિસાદ રિપોર્ટ મેળવો જે તમારી વૃદ્ધિ અને તમારી ટ્રાન્સક્રિએશન કુશળતાને વધુ સક્ષમ બનાવશે.

support
સહયોગ કરો અને સમર્થન મેળવો

કોઈપણ સમસ્યાઓ ઉકેલવા અને તમારા બધા પ્રશ્નોના જવાબો મેળવવા માટે અન્ય ટ્રાન્સક્રિએટરો, સંપાદકો અને પ્રુફરીડરો સાથે મળીને કાર્ય કરો.

હેલો કહો!

શરૂઆત કરવા માટે તૈયાર છો? Hello@localyze.co પર અમને લખો અથવા ફોર્મ ભરો. અસરકારક રીતે વાર્તાલાપ કરવામાં લોકલાઈઝ કેવી રીતે તમારી મદદ કરે છે તે અમે તમને દર્શાવીએ.

hello@localyze.co