Localyze

અમે બ્રાંડ્સને મદદ કરીએ છે

ટ્રાન્સક્રિએટ પહોંચ પ્રદર્શન

ટ્રાન્સક્રિએટ

2. ટ્રાન્સક્રિએશન અથવા સાંસ્કૃતિક અનુકૂલન એ એક ભાષાથી બીજા ભાષામાં સંદેશ આપવાની પ્રક્રિયા છે જેમાં સ્રોત ભાષાનો ઉદ્દેશ, શૈલી, સ્વર અને સંદર્ભને જાળવી રાખી, એ જ લાગણીઓ લક્ષિત ભાષામાં અનુવાદિત કરવામાં આવે છે. બ્રાંડના સંચારમાં સુસંગત અને એકીકૃત બહુભાષી અનુભવને જાળવી રાખવા, ટ્રાન્સક્રિએશન અને તેની અસરો વધુને વધુ અનુરૂપ અને આવશ્યક બની રહ્યા છે.

અમારી બહુભાષી સર્જનાત્મક કન્ટેન્ટ મેનેજર અને પરીક્ષકોની ટીમ સંદેશાની સંપૂર્ણતા અને અનુભવને સ્થાનિક બજારોમાં સુસંગત રાખવા માટે બ્રાંડ કસ્ટોડિયન, યુએક્સ ડિઝાઇનરો અને અન્ય હિસ્સેદારો સાથે મળીને કામ કરે છે.

english

Your next million customers don’t speak English. Let us help you connect with them.

gujarati

તમારા ભવિષ્યના લાખો ગ્રાહકો અંગ્રેજી ભાષાનો ઉપયોગ નથી કરતાં. તેમની સમક્ષ તમારી વાત રજૂ કરવામાં અમે તમારી મદદ કરીશું.

અમે શું કરીએ છીએ

દેશભરના જુદા જુદા પ્રદેશોમાં ફેલાયેલ 500 થી અધિક પેશેવર ટ્રાન્સક્રિએટર અને ભાષાકીય નિષ્ણાતોનું અમારું નેટવર્ક માપ, ગતિ અને કાર્યક્ષમતા પર પરિણામ આપે છે . અમારા ટ્રાન્સક્રિએટરોને તેમની ભાષા કુશળતાના આધારે પ્રોજેક્ટ સોંપવામાં આવે છે જેથી દરેક પ્રોજેક્ટમાં યોગ્ય અને સ્થાનિક રૂપે સંબંધિત અને ઉચ્ચ ગુણવત્તાવાનું ટ્રાન્સક્રિએશન પ્રદાન કરી શકાય.

website

વેબસાઇટ અને માઇક્રોસાઇટ

dashboard.png

લેન્ડિંગ પેજ

email

મેઇલર્સ અને મેસેજિંગ

banner

સર્જનાત્મક જાહેરાત બેનરો - પ્રદર્શન અને મૂળ

video

વિડિઓ

social-media.png

સોશિયલ મીડિયા હેન્ડલ્સ

પહોંચ

બ્રાંડને મજબૂત, સાંસ્કૃતિક રૂપે સંબંધિત લોકલાઇઝડ માર્કેટિંગ વ્યૂહરચના મળ્યા બાદ, લોકલાઈઝ ટોચના બહુભાષી પ્રકાશકોના અમારા નેટવર્ક દ્વારા સંદેશાના ટ્રાન્સક્રિક્શન અને પ્રસારમાં સહાય કરે છે, જેથી બ્રાંડ તેમના હાલના તેમજ નવા યુઝરો સુધી તેમની મૂળ ભાષામાં ડેસ્કટૉપ, મોબાઇલ વેબ અને ઇન-એપ સુધી પહોંચી શકે છે.

દૈનિક ઇમ્પ્રેશન્સ

અમે શું કરીએ છીએ

અમે શરૂઆતથી લઈને અંત સુધીની વ્યૂહરચના અને અમલીકરણનું સંચાલન કરીએ છીએ અને બ્રાંડને તેમના સ્થાનિકીકરણ મુસાફરીમાં માર્ગદર્શન આપવા માટે સાધનો અને કુશળતાથી સજ્જ છે.

publish

40થી વધુ ટોચના કોમ્સ્કોર પ્રાદેશિક પ્રકાશકો

growth

6 મિલિયનથી વધુ દૈનિક વપરાશકર્તા પહોંચ

translate

આરઆઈ + એનઆરઆઈ પ્રેક્ષક

male-female

પુરુષ 75% | સ્ત્રી 25%

group

18-35 ની વયના 78% યુઝરો

પ્રદર્શન

અમારો ઉપાય અનન્ય છે કે જેમાં અમે માર્કેટીંગ સંદેશનું ફક્ત ભાષાંતર નથી કરતાં, પરંતુ તે સંદેશનું સ્થાનિકીકરણ કરી, સંબંધિત બ્રાંડ સંચારને અમારી સેવાઓનો મુખ્ય ભાગ બનાવીએ છે. એક ટીમ તરીકે કામ કરીને અમે સરળ રીતે માર્કેટીંગ અને ભાષા સેવાઓનું એકીકરણ પૂરું પાડીએ છીએ જેથી વ્યવસાયોમાં તેમના ગ્રાહકો સાથેના સંપર્કમાં નિર્ધારિત સહાય થાય છે. અમારો અભિગમ નિષ્ણાત ભાષા સેવાઓને વિશિષ્ટ માર્કેટીંગ માધ્યમોના કુશળ સાથે જોડી, સ્થાનિક બ્રાંડ સંચાર પૂરું પાડે છે જે અમારા ગ્રાહકો માટે માપી શકાય તેવા પરિણામો લાવે છે.

creativity

સર્જનાત્મકતા

accuracy

ચોકસાઈ

efficiency

કાર્યક્ષમતા

અમે શું કરીએ છીએ

વિવિધ નિયોજિત કાર્યોમાં ફેલાયેલી અમારી ટીમ - ડેટા એનાલિસ્ટ, કૉપિરાઇટરો, ડિઝાઇનરો, ડેવલોપરો, સર્જનાત્મક કન્ટેન્ટ નિર્માતાઓ, પ્રોજેક્ટ મેનેજરો અને ડિજિટલ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ્ટ - આ બધા માપી શકાય તેવા પરિણામો લાવવા માટે એકસાથે કાર્ય કરીને રચનાત્મકતા, સચોટતા અને કાર્યક્ષમતા પૂરી પાડે છે, જે મળીને એક વ્યાપક સ્થાનિકીકૃત માર્કેટિંગ અભિગમ બનાવે છે.

cursor.png

0.3%+ CTR

atf

ફક્ત ATF સ્પોટ્સ

visibility.png

40% થી વધુ દૃશ્યતા

slider

વિવિધ આકાર અને વિવિધ સ્વરૂપ

optimization

ગતિશીલ સર્જનાત્મક વધારો

હેલો કહો!

શરૂઆત કરવા માટે તૈયાર છો? Hello@localyze.co પર અમને લખો અથવા ફોર્મ ભરો. અસરકારક રીતે વાર્તાલાપ કરવામાં લોકલાઈઝ કેવી રીતે તમારી મદદ કરે છે તે અમે તમને દર્શાવીએ.

hello@localyze.co